ABOUT ME

મારું નામ ચિંતન પંડ્યાં છે.હું ગાંધિનગર રહું છું.હું શ્રી વ્હાલા વીરકાકા અને શ્રી વ્હાલા વીરદાદા નો ભક્ત છું.હું આજે જે પણ કૈ છું તે તેમની ક્રુપા થી જ છું. આજે Blog બનાવી છે તેનો મુખ્ય કારણ લોકો માં શ્રી વ્હાલા વીરકાકા અને શ્રી વ્હાલા વીરદાદા પ્રત્યે પ્રેમ અને ભક્તિ જગે તેના માટે છે.